વંથળી: ભાટિયા ગામના ખેડૂત અગ્રણીનુ નિવેદન, ખેડૂતો દ્વારા દિવસે અને દિવસે કરાતી આત્મહત્યા મામલે સવાલો ઉઠાવ્યા
વંથલી ના ભાટિયા ગામના ખેડૂત અગ્રણી નુ નિવેદન સામે આવ્યું છે.કમલેશભાઈ પાનસુરીયાએ નિવેદન આપી ખેડૂતો દ્વારા દિવસે અને દિવસે કરાતી આત્મહત્યા મામલે સવાલો ઉઠાવ્યા છે.