સુરત રેલવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો અમદાવાદ પૂરી ટ્રેનમાં ચેકિંગમાં હતા તે દરમિયાન ટ્રેનના એન્જિનના પાછળ ટોયલેટ પાસે કોઈ અજાણ્યા ઇસમે પોલીસથી દળી ગાંજાનો જથ્થો છુપાવી રાખેલ જ્યાં પોલીસે ચેકિંગ કરતા તેમાંથી 25 કિલો થી વધુ ગાંજા નો જથ્થો જેની કિંમત કિંમતનો મુદ્દા માલ રેલવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જપ્ત કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.