ઊંઝા: એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસીમાં તલની 700 બોરીની દૈનિક આવક
Unjha, Mahesana | Nov 23, 2025 ઊંઝા ગંજ બજારમાં દૈનિક 500 થી 700 બોરી તલની આવક નોંધાઈ રહી છે સારા માલના તલના ભાવ માળી રૂપિયા 2500 થી 2700 સુધી જોવા મળી રહ્યો છે હાલ ઉત્તર ગુજરાત સહિત કાઠીયાવાડના વિસ્તારોમાંથી તલની આવક થઈ રહી છે શિયાળા ની વસાણાની વાનગીઓમાં બનાવવા માટે ખૂબ ઉપયોગી ગણાતા તલ માં કચરિયું ચીકી રેવડી જેવી શિયાળુ વાનગીઓ બનાવવા માટે ઉપયોગી થતા હોય છે. જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ ચીજ વસ્તુઓ અને તલની માંગ પણ વધારો થશે