વાઘોડિયા: પાવાગઢ દર્શન જતા ત્રણ યુવકોને ફલોડ વળાંક પાસે નડ્યો અકસ્માત, ડમ્પર નીચે બાઇક આવી જતા ત્રણ યુવકો પૈકી બેની સ્થિતિ નાજુક
Vaghodia, Vadodara | Jul 28, 2025
નર્મદા જિલ્લાના યુવાનો પાવાગઢ દર્શનાર્થી જતા વાઘોડિયા ના ફલોડે નજીક વળાંક પાસે ડમ્પર એ બાઈક ચાલકની ડમ્પર નીચે બાઈક સહિત...