તિલકવાડા: તિલકવાડાની શોભરૂપ ઐતિહાસિક ગેટ અને નર્મદા ઘાટ નું રક્ષણ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી
Tilakwada, Narmada | Sep 14, 2025
નર્મદા જિલ્લા ના તિલકવાડા જ્યાં તિલક રાજા રાજ કરતા હતા અને તેના પરથી તિલકેશ્વર મહાદેવ અને ગામનું નામ પણ તિલકવાડા પડ્યું...