ચોટીલા: ચોટીલામાં ફોરેસ્ટ લેન્ડ પર દબાણ હટાવાયું: 6 હેક્ટર જમીન પર બનેલી ગોકુલ ગ્રાન્ટેજ હોટલ સહિત 11 દુકાનો તોડી પડાઈ
Chotila, Surendranagar | Aug 18, 2025
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં મોટી કાર્યવાહી કરી છે.તેમણે ફોરેસ્ટ વિભાગ સાથે મળીને...