ગોધરા: ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કામકાજ અર્થે આવતા અનેક લોકોને સર્વર ડાઉન થતા અટવાયા #jansamasya
Godhra, Panch Mahals | Aug 18, 2025
ગોધરા શહેરની જહુરપુરા વિસ્તારની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી મોટી...