રાજુલા: રાજુલામાં દેશભક્તોનો માહોલ:કારગીલ વિજય દિવસ નિમિત્તે રાજુલામાં ભાજપ દ્વારા વિશાળ મશાલ રેલીનું આયોજન
Rajula, Amreli | Jul 26, 2025
કારગીલ વિજય દિવસ નિમિત્તે આજે તારીખ ૨૬ના રોજ રાજુલા શહેરમાં એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના ધારાસભ્ય...