દ્વારકા બ્રેકિંગ....
થોડા સમય પહેલા મૂળ ગુજરાતના અને ન્યૂઝીલેન્ડ થી આવેલા એક યાત્રિક ને મંદિરની અંદર વિડીયો બનાવીને વાયરલ કરવામાં સ્થાનિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની પાસે માફી પત્ર પણ લખાવાયું હતું...
14 તારીખે સંત શ્રી મોરારીબાપુ તેમના પરમ ભક્તો સાથે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા ત્યારે કેટલાક ભક્તો દ્વારા જગત મંદિરની અંદર વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો...
જગત મંદિરને સુરક્ષાની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાની કેટેગરીમાં મૂકવામાં આવ્યું હોવા છતાં સુરક્ષાના નિયમો અમુક કક્ષાએ અથવા વી.આઈ.પી.ઓના કાફલાઓ માટે ઢીલા કરી દેવામાં આવે છે તો આ ભૂલ ભવિષ્યમાં શું કોઈ નુકસાન કરી શકે.....??
તો શું જગત મંદિરમાં મોબાઇલ માટે બધા ભક્તો સરખા હોવા જોઈએ કે મોબાઈલ લઈ જવાની બધાને છૂટ આપવી જોઈએ આપનું શું કહેવું છે........???
દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે માત્ર અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો...
#મોરારિબાપુ #vairalpost #betdwarkagujrat #devbhumidwarkapolice #dwarkadhishstatus #DwarkaUpdate #dmdevbhumidwarka #dwarkatexi #gujratdarshn #dwarkadarshn #harahsangvi
Okhamandal, Devbhoomi Dwarka | Nov 16, 2026