ધાનેરા: ધાનેરામાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો ચિંતામાં, કમોસમી વરસાદની ભીતિ.
આજે સાંજે ધાનેરામાં વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા જો કમોસમી વરસાદ વરસે તો ખેડૂતોને ખેતીમાં નુકસાનની સાથે પાકમાં જીવાત પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે જેથી ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા.