પાલનપુર શહેરમાં રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની કામગીરી આજે બુધવારે ત્રણ કલાકે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં પાલતુ કુતરાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આજે નગરપાલિકાના ચીફ ઓફિસર પટેલે જણાવ્યું હતું કે શહેરમાં તબક્કાવાર કૂતરાઓનું રસીકરણ અને ખસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેથી જીવલેણ બીમારીઓ થી જાહેર આરોગ્યને સુરક્ષિત રાખી શકાય ટ્રેન્ડર પ્રાપ્ત કરેલી એજન્સી ની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.