શનિવારના 11 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ પારડીના વાઘ છીપા જતા માર્ગ ઉપર ભારે વરસાદ અને પવનના કારણે એક મહાકાય વૃક્ષ રસ્તા ઉપર ધરાશય થવાની ઘટના બની હતી. જેને લઈ વાહન વ્યવહાર અટકી ગયો હતો. આસપાસના લોકો દોડી આવી વૃક્ષને કાપી સાઈડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.