ગણદેવી: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને બીલીમોરા ના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ
દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે જેને લઈને બીલીમોરામાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાતની પોલીસ એલર્ટ થઈ છે જોકે અલગ અલગ જિલ્લાઓની જેમ બીલીમોરામાં પણ ચેકિંગ હાથ ધરાયું.