ચાણસ્મા: રૂપાલ ગામની પરણીતાએ પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોઇ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
Chanasma, Patan | Jul 23, 2025
મહેસાણા જિલ્લાના રૂપાલ ગામની એક મહિલાએ પતિ વિરુદ્ધ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પતિ પર શારીરિક-માનસિક...