બાવળા: સિંધરેજ ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય હાજર રહ્યા
આજરોજ તા. 08/10/2025, બુધવારે બપોરે 12 વાગે ધોળકા તાલુકાના સિંધરેજ ગામ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.