રાજકોટ પૂર્વ: રાજકોટ : શહેર ભાજપ સંગઠનની રચનાનો મામલો: નિરીક્ષકોની નિમણૂંક થતા ભાજપમાં લેટર બોમ્બની ઘટના
રાજકોટ શહેર ભાજપ સંગઠનની રચનાની પ્રક્રિયા શરૂ થતાં જ જૂથવાદ સપાટી પર આવ્યો છે. નિરીક્ષકોની નિમણૂક થતાની સાથે જ પક્ષમાં 'લેટર બૉમ્બ'ની ઘટના સામે આવી છે, જેમાં સામાકાંઠા વિસ્તારના ભાજપના અગ્રણીઓ દ્વારા પત્ર લખીને વર્તમાન મહામંત્રી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.સામાકાંઠા વિસ્તારના ભાજપના અગ્રણીઓ દ્વારા લખાયેલા પત્રમાં મહામંત્રી તરીકે દુષ્યંત સંપટના નામની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ, પત્રમાં વર્તમાન મહામંત્રી અશ્વિન મૌલિયા વિરુદ્ધની લા