લીલીયા: લીલીયા ગામના પ્રાણ પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર પાઠવતા જિલ્લા પંચાયત સદસ્ય, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત
Lilia, Amreli | Jul 26, 2025
જિલ્લા પંચાયત સદસ્ય અને લીલીયા તાલુકાના ક્રાકચના આગેવાન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવ્યો છે જેમાં...