વિસનગર: ભાન્ડુ ગામની સીમમાં હાઈવે રોડ પર પિકઅપ ડાલાએ બાઈકને ટક્કર મારી, બાઇક સવાર યુવકની હાલત ગંભીર
Visnagar, Mahesana | Aug 24, 2025
ઊંઝાથી મહેસાણા હાઈવે રોડ પર ભાન્ડુ ગામની સીમમાં બાઇક લઈને નોકરીએ જતા બે યુવકોને રોંગ સાઈડમાં આવેલ પિકઅપ ડાલાએ ટક્કર મારી...