બાપુનગરમાં તસ્કરોએ બાળકોના ગલ્લા સુધ્ધાના છોડ્યા! 11 લાખનો મુદ્દામાલ લૂંટી ઘર વેરવિખેર કરી પોલીસને ખુલ્લો પડકાર! ફેક્યો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક વેપારીના ઘરમાં ચોરોએ રાત્રિના અંધારામાં ઘૂસીને 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો, જેમાં બાળકોના ગલ્લામાં ભેગા કરેલા 50,000 રૂપિયા પણ સામેલ છે. ચોરોએ ઘરનો તમામ સામાન વેરવિખેર કરી દીધો અને ઘરમાંથી રોકડ...