જૂનાગઢ: તાલુકાના પાદરીયા ગામે પરણીતાને ત્રાસ આપ્યાની ફરિયાદ
જુનાગઢ તાલુકાના પાદરીયા ગામે કાજલબેન મેહુલભાઈ વાસુકિયાએ પતિ મેહુલભાઈ સાસુ મીનાબેન દિયર કિશોરભાઈ વિરુદ્ધ માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા જુનાગઢ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે