લાલપુર: લાલપુરમાં રખડતા ઢોરના રસ્તા ઉપર અડીંગા જોવા મળ્યા, અકસ્માતને આમંત્રણ
લાલપુરમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો લાલપુરના શહીદ ગાર્ડન ફાટક પાસે રખડતા ઢોરો ના અડીંગા સામે આવ્યા છે રાત્રિના સમયે આ રખડતા ઢોરો રસ્તા પર અડીંગા જમાવી બેઠા હોય જેને લઇને અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે ત્યારે વાહન ચાલકોને પણ આ રખડતા ઢોરો ઠીકે ચડાવતા હોય છે અને અકસ્માત સર્જાતા હોય છે ત્યારે લાલપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે