ક્લેક્ટર કચેરી ખાતે ખેલ મહાકુંભ-2025 અન્વયે યોજાનાર તાલુકા, જિલ્લા કક્ષા રમત-ગમત સ્પર્ધાના પૂર્વ આયોજન અર્થે બેઠક યોજાઇ
Mahesana City, Mahesana | Nov 3, 2025
મહેસાણા જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ-2025 અન્વયે યોજાનાર  તાલુકા તથા જિલ્લા કક્ષા રમત-ગમત સ્પર્ધાના પૂર્વ આયોજન અર્થે બેઠક યોજાઈ જેમાં સંંબંધિત અધિકારીઓ ને રમતોને સંલગ્ન જરૂરી વ્યવસ્થા ઉભી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી.