87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વિસાવદર તાલુકાના ગામ ખાતે ગ્રામજનોને મળી ખેડૂતો સાથે ચર્ચાઓ કરી હતી જેમાં નવાણીયા ગામના ગ્રામજનો સાથે ધારાસભ્ય દ્વારા ગોપાલ ઇટાલીયા મળ્યા હતા અને ગ્રામજનોના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરી હતી
વિસાવદર: નવાણીયા ગામ ખાતે ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા ગ્રામજનો સાથે મળીયા હતા - Visavadar News