વડોદરા પૂર્વ: MGVCL માં સાહેબ નથી છતાં લાઈટ પંખા ચાલુ
ગોત્રી MGVCL સરકારી ઓફિસર માં ટેબલ પર એક પણ અધિકારી કામ કરતો નથી છતાં પણ લાઇટ પંખા ચાલુ રાખવામાં આવે છે,સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર તેમના ઘરનું લાઇટ બિલ 7000 ઉપર આવતા મુલાકાત લીધી તો આ નિષ્કાળજી બહાર આવી તેમજ તેમના વધારના લાઇટ બિલ માટે અધિકારી સાથે વાત કરી તપાસ કરતા જાણવા મળ્યુ કે ઓગસ્ટ મહિનામાં ભરેલૂ બિલ કુલ રકમ 4331 નવા બિલમાં એડ થઈને આવ્યું છે,ચેક કર્યું તો કહે છે કે અપડેટ કરવામાં ટાઈમ લાગે છે સિસ્ટમ પ્રોબ્લેમ છે.