અમેરિકાના કપાસને કર મુક્ત ના વિરોધમાં કલોલ આમ આદમી પાર્ટી એ વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું
Kalol City, Gandhinagar | Aug 25, 2025
અમેરિકાના કપાસને ભારતની અંદર કરમુક્ત કરવામાં આવ્યો છે આ નિર્ણયને પાછો ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કલોલ શહેર વહીવટી...