દસ્ક્રોઈ: ગુજરાત યુનિવર્સિટીના બે વિભાગના વડાની બદલી, ડેપ્યુટી રજીસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે ટ્રાન્સફર
ગુજરાત યુનિવર્સિટીના બે વિભાગના વડાની બદલી: ડેપ્યુટી રજીસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે ટ્રાન્સફર, કુલપતિનો આગામી ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી નિર્ણય...