જેતપુરના અમનગર રોડ પર બાંગલાના ખૂણે વૃક્ષ ધરાસાઈ
Jetpur City, Rajkot | Sep 16, 2025
આજરોજ જેતપુરના અમનગર રોડ પર બાંગલાના ખૂણે એક વૃક્ષ અચાનક ધરાશાય થયું હતું જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાના નહી છે તે સર્જાઈ ન હતી વૃક્ષ પડતા થોડીવાર માટે આજુબાજુમાં દુકાનદારોમાં ફફડાટ વ્યાપી હતો pgvcl ના જાણ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી હતી થોડીવાર માટે રોડ પણ અડધો બ્લોક થયો હતો