વિજાપુર: વિજાપુર જૂના ફુદેડા અંગણવાડી મા ભણતી જન્મ જાત અવાજ ની તકલીફ વાળી બાળકી નો આરબીએસકે ટીમે ઓપરેશન કરાવી સુંદર અવાજ અપાવ્યો
Vijapur, Mahesana | Aug 1, 2025
કિલકારી કરતા નાના બાળકોની મજાની દુનિયામાં જ્યારેકોઈ બાળકના અવાજમાં જન્મથી તકલીફ હોય અવાજ તીણો આવતો હોય અને જમવામાં તકલીફ...