જૂનાગઢ: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 11માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 11 માં નાગેશ્વર મહાદેવ મંદિર ની બહાર ના રોડ ની સફાઈ કરી અને સ્વચ્છ ભારત અભિયાન ને લઈ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે જૂનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.