ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક નોંધાય, આજના દિવસે 30 હજાર મગફળીની બોરીની આવk
Gondal City, Rajkot | Sep 16, 2025
*ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળી ની આવક શરૂ* *એક જ દિવસમાં 30 હજાર નવી મગફળી બોરી ની આવક* *યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ખેડૂતોને નવી મગફળીના 20 કિલોના રૂ 800 થી 1100 સુધીના બજારભાવ મળ્યા* *જુનાગઢ ગીર સોમનાથ અમરેલી જામનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા*