જૂનાગઢ: વાલીએ સોરઠ દરગાહ ખાતેથી ઈદે મિલાદ નિમિતે જુલૂસ નિકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને ધર્મગુરુઓ જુલુસમાં જોડાયા
Junagadh City, Junagadh | Sep 5, 2025
માનવતાના મસીહા પેગંબરે ઇસ્લામ હઝરત મહમ્મદ( સ. અ. વ )ના 1500માં જન્મોત્સવ ઈદે મિલાદની શુક્રવારે દેશભરમાં શાનદાર ઉજવણી થઈ...