દાહોદ: રૂપાખેડા ખાતે વીજળી પડતા 21 વર્ષીય વ્યક્તિનું મોત દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે pm ની કામગીરી કરાઈ
Dohad, Dahod | Jun 24, 2025
દાહોદમાં ધોધમાર વરસાદને લઈને અનેક જગ્યાએ કાળા ડિબાગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. રૂપાખડા ખાતે...