દહેગામ: દહેગામ ખાતે સાત ગરનાળા પાસે મકાનમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો: 240 રિલ સાથે 96000નો મુદ્દામાલ કબ્જે
Dehgam, Gandhinagar | Sep 10, 2025
દહેગામ પોલીસને બાતમી મળી હતી કે, સાત ગરનાળા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ગણેશભાઈ દંતાણી તેમના ઘરે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો...