માંગરોળ: તાલુકા AAP પ્રમુખે vtv ન્યુઝ ચેનલ ના એન્કર વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારવા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધવા માંગ કરી
Mangrol, Surat | Nov 25, 2025 માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સીરીઝભાઈ મોહનભાઈ ચૌધરી એ vtv ન્યુઝ ચેનલ ના એન્કર વિરુદ્ધ બ્રામક વિડીયો બનાવી અપમાનજનક શબ્દો ઉચ્ચારવા સામે એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગણી કરી છે સાથે વિકાસભાઈ પાઠક નામના વ્યક્તિ વિરુદ્ધ પણ એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગણી કરી છે માંગરોળના મામલતદારને લેખિત આવેદનપત્ર સુપ્રત કરી કાર્યવાહીની માંગ થઈ છે