ઝઘડિયા: જીઆઇડીસીમાં મોટરસાયકલ સ્લિપ મારી જતા મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત.
સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના પિતા જસવંતભાઇ ચંદુભાઇ વસાવા રહે.ગામ બોરજાઇ તા.ઝઘડિયા જિ.ભરૂચનાની ફરિયાદ મુજબ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે મૃતક પ્રકાશભાઇ વસાવાએ ગફલતભરી રીતે મોટરસાયકલ ચલાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી મોટરસાયકલ સ્લિપ ખાઇ જતા તેનું મોત થયું હોવા બાબતે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.