દાહોદના ઠક્કર ફળિયા નજીક ઓવરબ્રિજ પાસે રેલવે વિસ્તારના લગભગ 60 ફૂટ ઊંચા વોચ ટાવર પર એક હાથથી વિકલાંગ વ્યક્તિ ચડી જતા વિસ્તારના લોકોની નજર પડી હતી. આશરે 60 ફૂટ ઊંચા આ ટાવર પર યુવક ચડતા દોડધામ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતીઘટના ની જાણ રેલવે પોલીસ ફાયર અને 112 ની ટીમને કરાઈ હતી તાત્કાલિક તમામ અધિકારીઓ કે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વોચ ટાવર પર ચડેલો