Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

જેસર: જેસર તાલુકાના બિલા ગામે રામ નવમી ની ઉજવણી ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી

Jesar, Bhavnagar | Mar 26, 2026
જેસર તાલુકાના બિલા ગામે રામ નવમી ની ઉજવણી ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ગામના મંદિરોમાં ખાસ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગામજનો જોડાયા. આ પ્રસંગે ભગવાન શ્રીરામના જન્મોત્સવને ઉજવવા માટે શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં નાના બાળકો થી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.