સાયલા: શહેરમાં કિન્નરના અખાડામાં તસ્કરોએ હાથફેરો કરી ૪૦ હાજર રોકડા, ચાર તોલા સોનાની બુટીની ઉઠાંતરી કરી, તસ્કરો ફરાર થયા
Sayla, Surendranagar | Aug 19, 2025
સાયલા માં હવે કિન્નરો પણ અસલામત છે તેવી ઘટના બની છે શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા બહુચરમાના અખાડામાં ચોરીનો બનાવ...