નવસારી: નેશનલ હાઇવે નંબર 58 ને લઈને 66 ધવલ પટેલે સિંધઈ થી આપી માહિતી
નેશનલ હાઇવે નંબર 58 હાલતમાં છે જેને લઇને અધિકારીઓએ હજી સુધી કામગીરી કરી નથી પેચ વર્ક કર્યું નથી જેને લઇને સાંસદ ધવલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આગામી સમયમાં તેના સમારકામ માટે તેની કામગીરી માટે પૈસા મંજૂર કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.