માળીયા હાટીના: તાલુકાના સુખપુર ગામના આઘેડને શોક લાગતા મુત્યુ થયું
માળીયા તાલુકાના સુખપુર ગામે રહેતા હમીરભાઇ રણમલભાઇ ડોડીયા ઉ.વ.૫૫ પોતાની વાડીયે આવેલ ઓરડીમા મોટરની સ્વીચ ચાલુ કરવા જતા હતા તે દરમ્યાન અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા શરીરે ઇજાઓ થતા સારવાર દરમ્યાન મુત્યુ થતા દીપજયકુમાર જસાભાઇ ડોડીયાએ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસ દ્વારા ચલાવી રહેલ છે.