જૂનાગઢ: તાલુકાના ચોકી ગામનો યુવાન ઇંગ્લિશ દારૂસાથે ઝડપાયો
જૂનાગઢ નજીકના ચોકી ગામનો યુવાન 3090 ની કિંમતની 750 ML ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપાયો છે. આ અંગે તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જૂનાગઢ રાજકોટ રોડ પર આવેલા હ્યુન્ડાઈ શોરૂમ પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો. પોલીસને જોતા તેની શંકાસ્પદ હિલચાલ હોવાનું જણાતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુવાને પહેરેલ પેન્ટના નેફામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી