દાહોદ: જિલ્લા કલેકટર સહિત અધિકારીઓને અંગદાન વિશે માહિતી આપી રજીસ્ટ્રેશન કરી લોકોને પણ કરાઈ આપી
Dohad, Dahod | Sep 16, 2025 દાહોદ જિલ્લામાં અંગદાન માટે શું કરવું જોઈએ અંગદાન lની માહિતી આપી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખાસ અભિયાન જોવા મળી રહી છે અને લોકોને જીવ માટે જે માહિતી પૂરી પાડતા હોય છે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓને તેઓએ તેની માહિતી આપી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું