ગોધરા: શહેરના ગોવિંદી વિસ્તારમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી સમાજજનો ધ્વારા કરવામાં આવી હતી.
Godhra, Panch Mahals | Sep 13, 2025
ગોધરાના ગોવિંદી વિસ્તારમાં 13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી આદિવાસી સમાજજનો દ્વારા બેતાલીસ સમાજ ભવન ખાતે...