છોટાઉદેપુર: 45 જેટલા યુવાનો 95 જેટલા કિલોમીટર કાવડ યાત્રા કરી છોટાઉદેપુર પહોંચ્યા.. શું કહ્યું યુવાનોએ, જુઓ...
Chhota Udaipur, Chhota Udepur | Aug 17, 2025
ફેરકુવા ગામના શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 45 જેટલા યુવાનો દ્વારા હાફેશ્વરથી માં...