કુખ્યાત મુર્ગા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે સવારે 11 વાગ્યાની આસપાસ આ તમામ આરોપીઓને અલગ અલગ જેલ હવાલે કરાયા હતા.
રાજકોટ: કુખ્યાત મુર્ગા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક,તમામને અલગ અલગ જેલમાં ધકેલાયા - Rajkot News