કાલોલ: કાલોલની દેલોલ હાઈસ્કૂલમાં સાંસદ અને ધારાસભ્ય ની હાજરીમાં "નમો કે નામ રક્તદાન"કાર્યક્રમ અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો.
કાલોલ તાલુકા ના દેલોલ ખાતે એમ.એમ.એસ.વિદ્યામંદિર દેલોલ ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ના સહયોગ થી આયોજિત રક્તદાન કેમ્પમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમ ના મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ અને માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ તથા એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ તેમજ દેલોલ હ