નવસારી: ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇ નવસારી કલેકટર કચેરી ખાતે 77 ગામના ખેડૂતો આવેદન પત્ર આપવા પહોંચ્યા
Navsari, Navsari | Sep 1, 2025
પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇનની પોલિસી સંબંધિત પ્રશ્નો અને ગામતળ વિસ્તારોમાં ખુલ્લી વાડાની જમીન ‘સ્વામિત્વ યોજના’માં સમાવેશ...