શહેરના વિવિધ સર્વિસ ઉપર રોડા નાખી પુરાણની કામગીરી કરવા મામલે રોલર મશીન ફેરવવા નગરપાલિકામાં રજૂઆત કરાઈ
Patan City, Patan | Aug 26, 2025
પાટણ નગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશનથી કોલેજ જતા રોડ સર્વિસ રોડ ઉપર રોડા દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું બે અઢી...