લીંબડી હાઇવે પર જાખણ ખાતે આવેલા રાજરાજેશ્વરધામ લાઇફ મિશન ખાતે બ્રહ્મલીન સદગુરૂ પુ.રાજર્ષિ મુનિજીનું સ્મુર્તિ મંદિર તૈયાર થઈ જતાં તેમાં 11 ફેબ્રુઆરીએ રાજર્ષિ મુનિજીની પ્રતિમાની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તા.9 ફેબ્રુઆરી સવારે 11 કલાકે લીંબડી શહેરમાં મુખ્ય માર્ગો પર પુ.રાજર્ષિ મુનિજીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય કિરિટસિંહ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહદેવસિંહે રાણા એ પ્રતિક્રિયા આપી હતી