કેશોદ અને માંગરોળના બસ સ્ટેશનના વર્કશોપનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ કેશોદના હિન્દુ સ્મશાન ખાતે ઇલેક્ટ્રીક ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુનાગઢના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ના અધ્યસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો આ તકે ધારાસભ્ય દેવા માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા